આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપ મુજબ નીચેના ચાર તત્વોને ધ્યાનમાં લો. અહીં $W, Y$ અને $Z$ એ તત્વ $X$ ની સાપેક્ષમાં ડાબી,ઉપર અને જમણી બાજુના તત્વો છે. $Y$ એ $16^{th}$ સમૂહ અને $2^{nd}$ આવર્તનું તત્વ છે. તો આપેલી માહિતી મુજબ,આપેલા તત્વો વિશેનું ખોટું વિધાન ઓળખો.

  • A
    મહત્તમ વિદ્યુતઋણતા $: Y$
  • B
    મહત્તમ કેટેનેશન ગુણધર્મ $: X$
  • C
    મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $: Z$
  • D
    $Y$ મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે છે

Explore More

Similar Questions

ચાર તત્વોની ઇલેક્ટ્રોનિક રચનાઓ નીચે મુજબ છે $:-$
$(I) \ [Xe] 6s^1$
$(II) \ [Xe] 4f^{14} 5d^1 6s^2$
$(III) \ [Ar] 4s^2 4p^5$
$(IV) \ [Ar] 3d^7 4s^2$
આ તત્વો વિશે ખોટું વિધાન પસંદ કરો $:-$

સાચું વિધાન પસંદ કરો.

આપેલ આકૃતિના આધારે,તત્વો $A, B, C, D, E$ માટે સાચો વિકલ્પ પસંદ કરો,જો $C$ ની ઇલેક્ટ્રોનિક રચના $[Xe] \ 6s^2 \ 5d^1$ હોય.

દ્રવ્યના એકાકી કણો સાથે સંકળાયેલા ગુણધર્મો કયા છે?

આવર્ત કોષ્ટકમાં તત્વોના વર્ગીકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo